એકલતાની વેદના
એકલતાની વેદના
1 min
781
આશા અનાથાશ્રમમાં મોટી થયેલી ત્યાંના ટ્રસ્ટીએ આશાને પસંદ કરી પોતાના અવગુણોના ભંડાર અને વ્યસની દિકરા માટે. સંચાલકો ખૂબ જ ખુશ થયા કે હવે આશા મોટા ઘરની વહુ બની છે તો ખુબ સુખી થશે અને ખુશ રહેશે. પણ આશા જ જાણતી હતી કે એકલતાની વેદના કોને કહે અને કેમ સહેવી કે મને ક્યારે મળશે અવકાશ...