એક સવાલ
એક સવાલ

1 min

22
માસુમ ખ્વાઈશ બહાર રમવા જવાની જીદ કરતી હતી.
મેઘલ કહે બેટા આ કોરોનામાં બહાર નિકળવું જોખમ છે આપણે બિમાર થઈ જઈએ.
તું ઘરમાં જ રમ બેટા હજુ આની દવા કે રસી શોધાઈ નથી.
ખ્વાઈશ પણ મમ્મી આ બધું કેમ થાય છે ?
બેટા તું ભૂલ કરે તો મમ્મી તને સજા કરે છે ને ?
એમ કુદરત અને ધરતીમાતા બધાથી નારાજ થયા છે એટલે આપણે હવે પ્રકૃતિ અને કુદરતને નુકશાન નહીં પહોંચાડવાનું એવો નિયમ લઈએ.
ખ્વાઈશ કહે સારું મમ્મી પછી તો હું બહાર રમવા જઈ શકીશ ને ?
મેઘલ હા બેટા.