એ જીજીવિષા
એ જીજીવિષા
1 min
129
અચાનક લતાની નજરમાં સોશ્યલ મિડીયામાં ભાઈએ મૂકેલી તસ્વીર પર જઈને અટકી ગઈ જેમાં લખ્યું હતું 'હેપી મધર્સ ડે .. આઈ મિસ યુ મા'
અને લતાને મા નો રડતો ચહેરો યાદ આવ્યો મા ને અન્નનળીનું કેન્સર હતું એ ખાઈ નહોતી શકતી એણે નિલેશભાઈને કહ્યું, બેટા મને ટોસ્ટનું પેકેટ લઈ આપ જેથી ચા માં બોળીને ખાઈ શકું.
નિલેશભાઈએ ગુસ્સો કર્યો અને કહ્યું કે આ ઉંમરે તમને ટોસ્ટ ખાવાનાં અભરખા થાય છે.
