દાદીની ભેટ
દાદીની ભેટ
1 min
14.9K
ચાલ જાતે નાસ્તો લઈ લે, હવે કૈ નાની બેબી નથી.
રમીલા એ દિકરીને જરા ઊંચા અવાજે કહ્યું.
તેનાં સાસુ એ શાંતિથી જવાબ આપ્યો: ‘બેટા, તું તારે શાંતિથી જા. તેનાં નાસ્તાની ચિંતા ન કાર.’
‘ના મા, તમે ક્યાં સુધી આની આગ –પાછળ ફર્યા કરશો ?’
‘તારી વાત સાચી વહુ બેટા, પણ હશે હવે છોકરું છે.'
‘આવડું મોટું છોકરું...’ ગુસ્સામાં રમીલા બોલવા ગઈ, ત્યાં રુચિ ડૈયો બતાવતી દાદી પાસે દોડી ગઈ અને દાદ–દિકરી સાથે રમીલા પણ હસી પડી
