મા ગોદડી સીવે છે....
મા ગોદડી સીવે છે....

1 min

1.7K
અવસ્થાનાં આખરી પડાવ પર પહોંચેલી માતાને જ્યારે દોહિત્રી ગર્ભવતી થાય છે ત્યારથી જ તેનાં સંતાન માટે ગોદડી બનાવવાની તૈયારી શરૂ કરે છે...
સંતાનોને સારી રીતે ઉછેરવા માટે જીવનમા નાના મોટાં ટાંકા-ટેભા મારીને ઉજળા મોં એ
આજે મા જીવે છે....