STORYMIRROR

Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

ચોરી

ચોરી

1 min
28.8K


 

કોલેજ જતા દીકરાએ હિસાબમાં પૈસા ઓછા બતાવ્યા. એને પ્રેમથી સલાહ આપતા એમણે કહ્યું, "માંગીને જેટલા જોઈએ લઈ લેવા પણ આમ બતાવ્યા વિનાજ લેવું એને ચોરી કહેવાય."

એજ બપોરે પોતાની ચાર્ટડ અકાઉન્ટન્ટની ઓફિસમાં એમણે પોતાના ગ્રાહકને એક અન્ય સલાહ આપી. "વેચાણ ઓછું બતાવશું તો નફો પણ ઓછો જ બતાવવો પડશે અને કરવેરામાંથી ખાસ્સી રાહત મળશે."


Rate this content
Log in