STORYMIRROR

Mariyam Dhupli

Others

1  

Mariyam Dhupli

Others

ભવિષ્ય માં ડોકિયું

ભવિષ્ય માં ડોકિયું

1 min
3.2K


બધાજ વન નાશ પામી ચુક્યા છે. વનજીવન લુપ્ત થઇ ચૂક્યું છે. પૃથ્વી ભઠ્ઠી જેમ સળગે છે. માનવીઓ ઓક્સિઝન માસ્ક લગાવી ફરે છે. બજાર માં ઓક્સિજઝન ના બાટલા ઊંચી કિંમતે વેચાય છે. ગરીબ લોકો વનસ્પતિ અને પશુપંખી જેમ ટપોટપ કુદરતી મૃત્યુ પામી રહ્યા છે. મોટા મોટા શહેરો , બિલ્ડીંગ, શોપિંગ મોલ ખાલી ભાસી રહ્યા છે. પ્રગતિ ને વિકાસ ના નામે છેતરાયેલ માનવજીવન નિસાસા નાખી રહ્યું છે. પણ હવે બહુ મોડું થઇ ગયું... પ્રકૃતિ વિનાશમાં ઉઠેલા હાથો પ્રકૃતિ નિર્માણ કરી શકે ખરા?


Rate this content
Log in