બહાદૂર બાળા
બહાદૂર બાળા
1 min
36
મંગુ નાનપણથી જ બહાદૂર બાળા હતી. એક દિવસ ઘરમાં ઝેરીલો વીંછી આવ્યો ઘરમાં ખાટલામાં સૂતા ભોળા દાદાના પગમાં ડંખ માર્યોને ઝેર ચડ્યું. મંગુએ બૂમાબૂમ કરીને આજુબાજુના લોકોને બોલાવ્યા ને ભોળા દાદાને દવાખાને લઇ ગયા. મંગુ એ નળિયામાં પેસી ગયેલાં એ ડંખીલા વીંછી ને પકડયો ને મારી નાખ્યો.
પછી એણે એ ઝેરીલા વીછીને જમીનમાં ખાડો ખોદીને મીઠું નાખીને દાટી દીધો. આવી એ બહાદૂર બાળા હતી.
