બદલો
બદલો
1 min
9
આજે ગીતા મોં ફાટ રૂદન કરતી હતી અને પોતાની જાતને કોસતી હતી.
રામ જેવાં જેઠ ભાનુપ્રસાદનાં પરિવારમાં ફૂટફાટ પડાવવા ગીતાએ જે કાવાદાવા અને રમત રમી હતી એનો બદલો ભગવાને એવો આપ્યો કે...ગીતાનો આખો પરિવાર વેર વિખેર થઈ ગયો.
