અવસર
અવસર




આજે રૂડો અવસર આવ્યો જયશ્રીના આંગણે. તેણે ભારતીને કંકોત્રી મોકલી, ભારતીએ જિદ્દ ના છોડી અને અવસરમાં ના આવી જયશ્રીએ મનાવાવા ઘણા પ્રયત્નો કર્યા પણ ભારતીએ નાની વાતને મોટું સ્વરૂપ આપ્યું. એમાં બન્ને ખાસ સખીઓનો પ્રેમ દમ તોડી રહ્યો. રાહ જોઈ થાકી આંખો જયશ્રીની.
ભારતીના આગમનની પણ આ એક મોકો ગુમાવ્યો આ અવસર થકી પ્રેમનાં બંધનમાં બંધાવાનો અને સંબંધને સુધરવાનો.