Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

અનેરો પ્રેમ

અનેરો પ્રેમ

1 min
24


મેઘલે પોતાના પિતા ને લાગણીઓથી ખખડાવી નાખ્યા...

રાજુભાઈ અને મેઘલ બન્ને વચ્ચે અનેરો પ્રેમ હતો...

મેઘલે પિતાને લાગણીઓથી જમવા માટે ખખડાવ્યા કે સરખું ધ્યાન રાખી જમતાં નથી..

મા વગર ની મેઘલ..

સમજણી થઈ ત્યારથી જ રાજુભાઈ ની મા બની ગઈ હતી..

મેઘલના બોલવાથી રાજુભાઈ ને લાગણી એટલે શું તે સમજાયું...

એક દિવસ એક પ્રસંગમાં રાજુભાઈ ને એમના નાના ભાઈ પરેશે નજીવી વાતમાં ખખડાવ્યા

ઘરમાં બાપને ખખડાવતી દીકરી બીજા દ્વારા બાપને ખખડાવાતા જોઈ ને..

પરેશ ને કહ્યું કે કાકા મારા પપ્પા ને ખખડાવવાનો તમને અધિકાર નથી.


Rate this content
Log in