STORYMIRROR

Mariyam Dhupli

Others

2  

Mariyam Dhupli

Others

અંધાપો

અંધાપો

1 min
15K


એક અંધજન રસ્તો ઓળંગવા પ્રયત્ન કરી રહ્યાં. આસપાસ  કોઈ ન હોવા છતાં સંપૂર્ણ સ્વનિર્ભરતાથી લાકડી ઠોકતાં ધ્યાન કેન્દ્રિત કરતાં એ સફળતાપૂર્વક સડકની બીજી તરફ પહોંચી ગયા.

થોડા સમય પછી એક તરુણ પોતાની સ્વસ્થ દ્રષ્ટિને મોબાઈલની વાંચન સામગ્રીથી વ્યસ્ત રાખતો ત્યાંજ રસ્તો પસાર કરવા ગયો અને સાઇડ ટ્રેક ઉપરથી આવતી એક બાઈક સાથે સીધો જઈ ઠોકાયો. આ તો ખરો અંધાપો ?


Rate this content
Log in