અજબ નાતો
અજબ નાતો

1 min

225
અશોકભાઈની તબિયત બગડતાં ઘરનાં નોકરોએ એમને હોસ્પિટલમાં દાખલ કર્યા. અશોકભાઈની દશ વર્ષની પૌત્રી વાણી દવાખાનામાં ગણપતિની મૂર્તિ પાસે દાદાજી જલ્દી સાજા થાય એ માટે કંઈ પણ ખાધાં પીધી વગર પ્રાર્થના કરી રહી અને ત્રીજા દિવસે અશોકભાઈને ભાન આવ્યું એવો પહેલો જ શબ્દ હતો બેટા વાણી.