Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

આવો સવાલ

આવો સવાલ

1 min
56


આજે મને એક સવાલ પૂછવામાં આવ્યો કે, આપનાં મતે કઈ રમત લૂપ્ત થઈ છે ? શા માટે ?

મારો જવાબ :- મારા મતે તો હવે ક્રિકેટ, હોકી, કબડ્ડી, સિવાયની તમામ રમતો ગમતો લુપ્ત થઈ જવાની અણી ઉપર છે.

અને આજની પરિસ્થિતિ અને જનરેશન જે રીતે મોબાઈલની આદી બની ગઈ છે એ થકી તો હવે કોઈ રમતો રમાતી જ નથી.

આવનારા દિવસોમાં લગ્ન ગીતો ગાવા, મરશીયા ગાવા કે સૂધારેલા શાકભાજી ને ફોલેલુ સૂકું લસણ પેકીગમાં મળે છે.. એમજ યોગ શિબિર યોજવામાં આવે છે મેડિટેશનની જરૂરિયાત પડે છે એમ ૧૦૦૦ હજાર પગલાં ચાલવા ભાડૂતી માણસોની જરૂર ના પડે તો જ ગનિમત છે આવનારા દિવસોમાં આવું બની શકે તો નવાઈ પામવા જેવું નથી.


Rate this content
Log in