STORYMIRROR

Bhavna Bhatt

Others

1  

Bhavna Bhatt

Others

આશાની ખુશી

આશાની ખુશી

1 min
13

આશા સવારે રસોડામાં કામ કરતી હતી અને પિયુષે બેઠકરૂમમાંથી કહ્યું કે આશા ઉતરાયણ પર્વ નિમિત્તે તારે જે જોઈતું હોય એનું લિસ્ટ બનાવી દે, ચલ તને સાંજે બજારમાં જઈને લઈ આપું..

આ સાંભળીને આશા હરખનાં આંસુ સારી રહી. લગ્ન જીવનને પાંત્રીસ વર્ષનાં વહાણાં વહી ગયા હતા ત્યાં સુધી આશા મનમાં આશા રાખતી કે કોકવાર પિયુષ એને કહે કે તારે શું જોઈએ છે અને આજે અચાનક આટલાં વર્ષોમાં પહેલીવાર પિયુષે કહ્યું કે તારે શું જોઈએ છે આશાની ખુશીનો પાર જ ન રહ્યો.


Rate this content
Log in