આરદા અરજ
આરદા અરજ
1 min
1.4K
મારી એવી કઈ આારદા છે જે તારાથી અજાણ છે. મને કશાનો ભય નથી ભગવાન કારણ ,કે તમે સદૈવ મારી રક્ષા કરો છો. ભાવનાના દિલની અરજ સાભળી ગુપ્ત મદદ કરો છો. વિવિધ પરિસ્થિતિમાં મને મુકીને મારૂં ઘડતર કરો છો. સંઘર્ષ કે સમસ્યાથી હું ગભરાતી નથી, એવી કઈ સમસ્યા છે, જે મારી આરદા અને તમારી કૃપાથી ઉકલી ન શકે ? એવો કયો ભાર છે જે પ્રાર્થનાથી હળવો ન થાય ? એવી કઈ કસોટી છે જે તમારા અનુગ્રહથી પાર ન કરી શકાય ? કશુંજ મુશ્કેલ નથી ભગવાન તમે દિલથી કરેલી અરજ સાંભળી જ લો છો.
