આમ કરે પ્રચાર
આમ કરે પ્રચાર
1 min
37
આપણે કોઈ દિવસ જોયું કે મસ્ત મજાના બાગમાં મસ્ત મજાનું ખીલેલું ગુલાબ હોય અને એ ગુલાબ બૂમાબૂમ કરીને બધાં જ ફૂલ છોડને કહેતું હોય કે મારી સુગંધ કેવી છે એ વિશે મને તમારો મત આપજો !
પણ ઘણાં માણસો તો પોતે પોતાની નામના અને ખ્યાતિ મળી રહે અને એ થકી પોતાને નીજી ફાયદો થાય એ માટે એમનાં ચમચાગીરી કરતાં લોકોને કહે કે મારી કામગીરી અને મારી નિઃસ્વાર્થ સેવાઓનાં વખાણ કરતાં મત આપજો અને પછી તો જે વખાણોની હારમાળા સર્જાઈ જાય... આહાહા...
આમાં બગીચામાં રહેલું ગુલાબ આ જોઈને કરમાઈ જાય.
