Mariyam Dhupli

Others

2  

Mariyam Dhupli

Others

આક્ષેપ

આક્ષેપ

1 min
7.0K


વિદિતે સરલાને છૂટાછેડા આપી દીધા. મા ના બની શકવાના આક્ષેપ સાથે. સરલાએ બીજા લગ્ન કર્યા. આજે એ બે સુંદર બાળકોની મા છે. વિદિત બે લગ્ન કરી ચુક્યો છે. હજી પિતા બનવાની ખુશીથી વંચિત છે!


Rate this content
Log in