STORYMIRROR

Bhavna Bhatt

Others

1  

Bhavna Bhatt

Others

આજની વહુ

આજની વહુ

1 min
21

માલતીબેનનો હરખ માતો નહોતો. દીકરાના લગ્ન રંગેચંગે પતી ગયાં એટલે કુટુંબના સભ્યોને બતાવવા આણું પાથર્યું. વહુ ગૂંજનને કુટુંબના એક વડીલે કહ્યું, "તારાં માવતરે સારો દાયજો આપ્યો છે.

સુખી રહો."

પણ આ દાગીના માલતીને આપ એ સંભાળીને રાખશે...

એટલે ગૂંજન બોલી ના હોં મારી મમ્મીએ ના પાડી છે એમ કહીને દાગીના બેગમાં ભરીને રૂમમાં જતી રહી.

બધાં અચંબિત થઈ ગયાં.


Rate this content
Log in