STORYMIRROR

Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

આદર્શ પિતા

આદર્શ પિતા

1 min
86

આદર્શ પિતા પોતાના સંતાનોને સુખ આપવા માટે અથાગ મહેનત અને પરિશ્રમ કરે છે. પોતાના સંતાનોની દરેક માંગણીઓ હસતાં હસતાં પૂરી કરે છે અને પોતાની જરૂરિયાત ઉપર કાપ મૂકે છે. પોતાના સંતાનોના સુખ માટે સતત ચિંતિત અને પરેશાન રહે છે પણ સંતાનો સામે તો એક પ્રેમાળ અને ખુશમિજાજ પિતા બનીને રહે છે.

પિતા એટલે ઘરની જવાબદારીઓ પૂર્ણ કરતાં ભાવન સભર હરતા ફરતા રોબોટ. જે બીજા ની ખુશીઓ માટે જીવતાં હોય છે.

પિતા એટલે પોતાના પરિવાર અને સંતાનો ને મોજમાં રાખવાં છાનાં છપના રાત્રે ઓશિકામાં મોં છૂપાવી આંસુ સારતું વ્યક્તિત્વ.

આદર્શ પિતા એટલે પોતાની ભાવના છૂપાવી બીજાની લાગણીઓને સમજી જાય એવું મહાન વ્યકિતત્વ.


Rate this content
Log in