આ જીવન મંત્ર
આ જીવન મંત્ર




આ જિંદગી જીવવા માટે આ જીવન મંત્ર છે કે આપણે કોઈ ને નડવું નહીં ને કોઈ નડે તો ગણકારવું નહીં.
આ જીવન મંત્ર સૌ એ અપનાવવા જેવો છે કે વગર કામની વાતોમાં ધ્યાન આપવું નહીં ને પોતાના કામમાં વ્યસ્ત રહેવું જોઈએ.
'આ જીવન મંત્ર છે કે જિંદગીમાં વ્યવહાર ને ફરજ ક્યારેય ચૂકવા નહીં, ભલેને આપણી કદર કોઈ કરે કે નાં કરે આપણે કર્મ કરતાં રહેવું જોઈએ.'
આ દુનિયામાં તો સાચાં અને સારાં માણસોની કદર નથી થતી પણ સત્યનાં માર્ગે આગળ વધતાં રહીએ તો એક દિવસ સફળતા પ્રાપ્ત થાય છે.
આ જિંદગીનાં સફરમાં ચાલશે, દોડશે, ફાવશે ને ગમશે તો સુખમય જીવન મંત્ર છે.