STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

યોગા દિવસ

યોગા દિવસ

1 min
184

યોગા ડે આવે ને જાય  રે,

છતાં નવું ક્યાં  શિખાય રે.


એજ જૂની ગ્રંથીથી જીવાય રે,

એમાં ક્યાં કોઈ સુધારો થાય રે.


ભાવના આળસમાં જીવાય રે,

એમાં સ્વસ્થ ક્યાંથી રેહવાય રે.


આમ યોગા ડે આવેને જાય રે,

ખોટાં દંભના દેખાડા કરાય રે.


યોગા ડેના સેમિનાર યોજાય રે,

છતાં સ્થૂળતા દૂર ક્યાં થાય રે.


યોગા નાં ફોટા ચારેકોર મૂકાય રે,

છતાં અસ્તવ્યસ્ત બની જીવાય રે.


સામગ્રીને રેટ આપો
લોગિન