Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

1.0  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

યાદોના કેસૂડાં

યાદોના કેસૂડાં

1 min
226


મારા મનના મરુસ્થલમાં ફૂલ્યા ફાગણ  

ને તારી યાદોના આ કેસુડા કરે કામણ

છે બંધ આંખે પજવે આ રંગીન અંધારા

એક જ્વાળા ડંખે યાદોની બની નાગણ

તમે ઉજવી રંગ બદલીને હરવખત હોળી

ત્યારથી રેલાયા આ ગાલે નયનનાં કાજળ

વેણુ શ્યામની વેરણ થઈ ને ગીતડાં ગાય

શ્વાસે શ્વાસે સંભળાય સાજણ સાજણ

થઈ રેણુ રળિયામણી આ વસંતની વાંહે

કરે કાળો કેર કાનાના કામણગારા કામણ

વિરહની વાદીમાં ગુંજ્યા યાદોના"પરમ"ટહુકા

"પાગલ"બની ઓગળ્યા આ આંખોના આંજણ


Rate this content
Log in