STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Others

3  

Jaya. jani. Talaja."jiya"

Others

યાદ

યાદ

1 min
408

વિતેલી ક્ષણ કેવી મધુર લાગે, 

એ ક્ષણ બનતા સપનું સુંદર લાગે, 


 માણસ માણસથી જ્યારે ભાગે, 

 ત્યારે યાદોની ક્ષણ સાથ દેવા લાગે, 


 ધડકન ધીમે ધીમે વાગે, 

 જીગર જીવથી જાગે, 

 ને સુખ માણવા લાગે.


સામગ્રીને રેટ આપો
લોગિન