STORYMIRROR

Kinjal Pandya

Others

3  

Kinjal Pandya

Others

વસુધા

વસુધા

1 min
400

નથી હોતો વિસામો કદી વસુધાને,

એને તો જોય તો,

અવસર મેઘમાં સમાવવાને.


ચાતક બની રાહ જોવાનું ગમે એને,

વરસે તેવું જ એનામાં સમાય જઈ,

એને આલિંગન આપવું ગમે એને.


એક થઈને ફોરમ અર્પે બંને બ્રહ્માંડને,

જુઓને આતો કેવો પ્રેમ,

બંને દૂર રહી જીવાડે બીજાને.


Rate this content
Log in