STORYMIRROR

Manu V Thakor

Others

2  

Manu V Thakor

Others

વસંત

વસંત

1 min
13.7K


વગડે વેરાતી વસંત, આવી ગઈ પાનમાં,

પંખીઓ જાણે કૈં, અલગ છે તાનમાં,

 

ૠતુઓ કહી રહી જાણે,  વૃક્ષોને કાનમાં

સમીર સંગ વહાવો, સંદેશો રાનમાં

 

કોયલ, બપૈયા ગુમ છે, એના જ ગાનમાં,

મિલનની મોસમ આવી, સમજાવે શાનમાં,

 

કૂંપળો ફૂટી ને, ફાલે ગુમાનમાં,

ભ્રમરને મળવા જાણે, ફૂલો આનંદમાં

 

                  

 


Rate this content
Log in