STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Others

વર્ષ ની અંતિમ રાત.

વર્ષ ની અંતિમ રાત.

1 min
150

ભૂલો એકબીજા ની ભૂલી,

કરી દઈએ એકબીજાને માફ,

ચાલો ભેગા મળી ઉજવીયે,

આ વર્ષની અંતિમ રાત.


સુખદ ક્ષણોને હદયની તિજોરીમાં

રાખીએ હીરા મોતીની જેમ,

દુઃખદ ક્ષણોને ભૂલી જઈએ,

રાતના સપના ની જેમ.


હદયની ધરા પર પ્રેમના બીજ વાવિયે.

સહકારનું પિવરાવિયે પાણી,

સફળતાનો પાક તૈયાર થશે,

મળશે હસી ખુશીની ફસલ,


મનને વિશાળ દરીયા જેવું બનાવીએ.

ભૂલો કરી દઈએ માફ,

દિલને કરી લઈએ સાફ

ચાલો ભેગા મળી

ઉજવી લઇએ આજની રાત.



Rate this content
Log in