વરસાદ આવશે
વરસાદ આવશે
1 min
27
સુકી ધરતી બોલે છે
હવે વરસાદ આવશે
રાહ જોતું વૃક્ષ બોલે છે
હવે વરસાદ આવશે
સુસમાટા મારતો પવન બોલે છે
હવે વરસાદ આવશે.
તપસ્યા કરતું ચાતક બોલે છે
હવે વરસાદ આવશે
આકાશનાં વાદળો બોલે છે
હવે વરસાદ વરસશે.
મારું હૈયું બોલે છે
વરસાદ વરસે છે