વૃક્ષ વાવો
વૃક્ષ વાવો
1 min
250
ઊગતું, આથમતું રૂપ નિહાળી,
સૌને લાગતી પ્રકૃતિ નિરાળી,
માનવજાતને ગમતી હરિયાળી,
વૃક્ષો વાવવાની મોસમ આવી.
