વૃદ્ધ ચીખ
વૃદ્ધ ચીખ
1 min
128
ચીલ્લાવતી રહી, એક વૃદ્ધ ચીખ
'યુવાન આંખ' મૌન સેવતી રહી,
"સ્ત્રી બાળા" ફફડતી રહી
સરમુખત્યારશાહી ચાલતી રહી,
રહ્યો માત્ર નામનો પરિવાર
મોભી બન્યો હિટલર,
સાંભળી શકતા હતા,
"બાળ, યુવાન"આ વૃદ્ધ ચીખ,
એ બોલી શકતાં ન હતાં
બધુ સહી રહી હતી, એ વૃદ્ધ ચીખ !
