વિશ્વાસ
વિશ્વાસ

1 min

12.2K
કોઈ યકીન કરે રાખીને બીજા ઉપર આધાર
એતબાર કરવો જાણે કે ચાલવું ખાંડાની ધાર
વિશ્વમાં વાયકા વતી જ વિશ્વાસે ચાલે વહાણ
તસલ્લી તૂટે ત્યારે અકરમી પહોંચે છે મહાણ
પતિયાર ભરોંસો ભાખે ભવિષ્યવેતા નિક્ષેપ
વિશ્રંભ અટકાવે શંકા અને સામાજિક વિક્ષેપ
વિશ્રંભ ભાવ સમૂહ કાર્ય સ્ત્રોત પ્રેરણા તણો
શાખ શ્રધ્ધા નિધિ પ્રતીતિ ઈમાનદાર ઘણો
ખાતરી આસ્થા ને ભરોસો વધાર્યો વધે જેમ
આશા ને વિશ્વાસ ઘટાડ્યો ઘટે ઝડપથી તેમ
કોઈ યકીન કરે રાખીને બીજા ઉપર આધાર
વિના વિશ્વાસ વિશ્વ વર્તન વહે વેગે નિરાધાર.