Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BINAL PATEL

Others

3  

BINAL PATEL

Others

વિશ્વ મહિલા દિવસ

વિશ્વ મહિલા દિવસ

1 min
530


કુદરતના અદ્ભૂત સર્જનની એ સુંદરતા છે,

સહન-શક્તિ, સમજ-શક્તિની મૂરત જ જોઈ લો,


પ્રેમ, વિશ્વાસ, ભાવના ને

કરુણાનું સ્વરૂપ જ જોઈ લો,


પ્રબળ આત્મવિશ્વાસ અને

કૌશલ્યની પ્રતિમા જ જોઈ લો,


દરેક કિરદારમાં પોતાનું સર્વસ્વ

ન્યોછાવર કરનાર દરેક ‘સ્ત્રી’ને

આજના શુભ દિવસની શુભકામનાઓ.


Rate this content
Log in