STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

વિરોધ

વિરોધ

1 min
125

અણગમતી વાત માટે વિરોધ જરૂરી છે,

એ માટે મળતી બદનામીથી ડરવું નહીં,


અન્યાય સામે વિરોધ કરવો જરૂરી છે,

ચલાવી લેવાની ભાવના રાખવી નહીં,


વિરોધ કરીએ એટલે વંટોળ ઊઠે છે,

એ વંટોળિયાથી ગભરાઈ જવું નહીં,


સાહિત્ય એ સરસ્વતીની આરાધના છે,

સરસ્વતીને ઊભી બજારે વેચાય નહીં,


વિરોધ કરવા માટે મનોબળ જરૂરી છે,

પછી પરિણામનો ડર રાખવો જ નહીં.


Rate this content
Log in