વિરહ
વિરહ
વિરહની ક્ષણો હોય અત્યંત દુ:ખદ
સલાહ આપે લોકો, થશે બધું સુખદ
ના સહેવાય, ના કોઈને કહેવાય
કરે લોકો પહાડ આપી અનેક રાય,
વાત એની આડા અવળી થાય
ના ઉઠવા દે, ના ખુદ ઊભા થાય,
કુદરત તું આપજે બધું સ્વીકારીશ
દુશ્મનને પણ તું કદી વિરહ ન આપીશ.
નથી દર્દ મને કોઈના વિરહનું
દર્દ છે સમાજના મહેણાનું