વહેમની દવા.
વહેમની દવા.
1 min
19
વહેમના રોગની દવા કે ઈલાજ કરજો,
તમે તમારા વહેમનો તો ઈલાજ કરજો.
પછી હવે તો વહેમને દૂર રાખજો હો !,
અને મગજના વહેમનો પણ ઈલાજ કરજો.
બધા સમજદાર માણસો વાતને સમજશે,
છતાં તમે વાતને દબાવી ઈલાજ કરજો,
અનુભવી માણસો તમારી કદર કરે છે,
ઘણાં પ્રકારો ઉપર વિચારી ઈલાજ કરજો.
બધા જ ઓસડ ઉપર વિશ્વાસ કરી શકો છો,
અરે, 'અનુ'ઓ વહેમનો તો ઈલાજ કરજો.
