વાયરસ
વાયરસ
1 min
243
તારો જીવ લઈ પછી જઈશ હું,
વિચારીવિચારી થાકી તું,
ઓળખવા મને હાફિસ તું,
એમ કંઈ ન હાથ આવીશ હું,
વાયરસ છું, ને વાયડો છું,
એકને નહીં અનેકને ભરખીશ હું,
ચાહું તો આખે આખા પરિવારને
ઉજાડીશ હું,
જો રોષે ભરાશ તો
આખા દેશનું પતન કરીશ હું,
કોરોના નામથી ઓળખાઉં છું હું
