વાતો - 51
વાતો - 51
1 min
155
એમનું કસોટીનું ધોરણ ઊંચું હશે,
કે પછી મારા કામમાં ઉણપ હશે,
પસંદગી થતી નથી એ હકીકત છે
તપાસ કેવી સઘન હશે સંદેહ છે,
હારીને છોડી જવું એ વાત સારી નથી,
પ્રયાસો મૂકી દેવા એ આદત મારી નથી,
સમય ક્યાં બધાનો સમાન હોય છે,
નિષ્ફ્ળતા જ સફળતાની સીડી હોય છે.
