STORYMIRROR

Jay D Dixit

Children Stories

3  

Jay D Dixit

Children Stories

વાત ન્યારી

વાત ન્યારી

1 min
206

જન્મભૂમિ છે ભવ્ય મારી, 

મને મુજથીય અતિ પ્યારી.


ધૂળ, કાંકર કે ખાર નથી,

સોનું સર્જતી પાલનહારી.


રક્ત સંગ સંસ્કાર વહે, એ

મારા વતનની વાત ન્યારી.


ભિન્નભિન્ન ભલે વેશ અમારા,

ઐક્ય અમારું સહુ પર ભારી.


તન, મન, ધન સઘળું એનું,

જીવ દેવાની મારી છે તૈયારી.


Rate this content
Log in