Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BINA SACHDEV

Others

4.9  

BINA SACHDEV

Others

વાત કહી ના જાય

વાત કહી ના જાય

1 min
194


વાત કહી ના જાય,

મનની વાત સહી ય ના જાય,

રાત-દિવસ પૂરા અંતરમાં,

મુજથી ના કપાય જોજન.


આજ એ નાનકડી શેરીએ,

સમયનું તોરણ પહેરયુ હો જાણે ?

લાગ્યુ એવુ આ ડેલી જોઇને,

મારી આ ભીની પાંપણે

પોતીકુ દલડુ ફરયુ, અજાણે.


જાણે કંઠ રુંધાયો ને મુંઝાયો ?

ઘૂંટી ઘૂંટીને જયારે આવ્યો,

આંખોના એ સાગરે,

જીવનની એ ઝાંખી થઇ,

ઝાંખીમાં હુ કયાંક પરખાયો.


આજ મુજમાં થયો હું પ્રજવળ,

જે સમયમાં થયો તો અટવળ !

ના પાંમુ એ સમય ફરી.


Rate this content
Log in