વાંસ - સળી
વાંસ - સળી

1 min

86
ઉંબરે ઠેસ ન લાગી કદી, આજ ડુંગર લાગે રે,
તારી તો તું જાણ આજ અચાનક ઘડપણ લાગે રે.
ઉંબરે ઠેસ ન લાગી કદી, આજ ડુંગર લાગે રે,
તારી તો તું જાણ આજ અચાનક ઘડપણ લાગે રે.