STORYMIRROR

Vrajlal Sapovadia

Others

3  

Vrajlal Sapovadia

Others

ઉધરસ

ઉધરસ

1 min
24

ખાંસી ખાઈને 

ભૂખ્યા રહેવાનું 

ન્યાય ક્યાંનો ?


ખોંખારો ખાવા 

ઉધરસ તાલીમ 

આપે મફત 


રક્ષણાત્મક 

પ્રતિબિંબ બીમારી 

છે ચેતવણી 


શ્વાસનળી 

ફેફસા કાર્યરત 

જોરથી ધક્કો 


ચેતવે સૌને 

જીવાણું બાહ્ય કણ 

મારી હઠાવે 


અણગમતી 

મોટી ઉધરસ કે 

સૂકી શ્લેષ્મ


Rate this content
Log in