STORYMIRROR

Pinky Shah

Others

2  

Pinky Shah

Others

ઉચ્ચતમ ગતિ

ઉચ્ચતમ ગતિ

1 min
223

શરીરધારી આત્માનું

જે પળે પરમાત્મા સાથે,

ઐક્ય સધાય

તે પળે

માણસનો મોક્ષ

નકકી થઈ જાય છે.


આત્માનું   

તાદાતમ્ય

ઈશ્વર સાથે

સધાય એ 

જીવની

ઉચ્ચતમ ગતિ છે.


Rate this content
Log in