STORYMIRROR

Pratik Dangodara

Others

3  

Pratik Dangodara

Others

ત્યારથી

ત્યારથી

1 min
26

આવી વ્યસ્તતા ત્યારથી,

થયો સમજણો ત્યારથી.


ભૂલી પરિશ્રમ આ રેખાઓ,

લાગ્યો તું જોવા ક્યારથી?


પૂછો ન મારો કિસ્સો જીતનો,

છે આ નિવેડો બસ પ્યારથી.


અલગ વાતો મનમાં ઘૂમ્યા કરે,

કરી છે મુલાકાતો જ્યારથી.


અરમાન જીવ્યા જ કરે દિલમાં,

નથી આવરદા કોઈ સારથી ?


Rate this content
Log in