Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hitakshi buch

Others

2  

Hitakshi buch

Others

તું જ

તું જ

1 min
6.8K


તું જ સત્ય, તું જ અસત્ય

તું જ પરિમાણ, તું જ પરિણામ

તું જ શક્ય, તું જ અશક્ય

તું જ તેજ, તું જ નિસ્તેજ,

તું જ પ્રેમ, તું જ ઘૃણા

તું જ શબ્દ, તું જ મૌન

તું જ સાદ, તું જ પ્રતિસાદ

તું જ ગમ્ય, તું જ અગમ્ય

તું જ અલ્પ, તું જ પરિકલ્પ

તું જ સ્વાર્થ, તું જ નિઃસ્વાર્થ

તું જ અંત, તું જ અનંત,

તું જ જીવ, તું જ મૃત્યુ

બસ તું જીવનનું ચરિતાર્થ સત્ય


Rate this content
Log in