STORYMIRROR

Kuntal Shah

Others

3  

Kuntal Shah

Others

તું એટલે

તું એટલે

1 min
243

તું એટલે,


આખી રાતની

ધીમી ઝરમર પછી,

સવારે ઉઘડતું આકાશ..

સુરજનું પહેલું કિરણ,

ને રેલાતો અજવાશ..


Kuntal Shah


Rate this content
Log in