ટાઈમપાસ
ટાઈમપાસ
1 min
229
રાત દિવસ એક કરીને નિરજાએ પોતાના દિકરાને સારી જીદગી આપવા કમર કસી હતી. દિવસે ઓફિસમાં નોકરી અને રાતે એકાઉન્ટમાં જોબવર્ક કરતી હતી નિરજા. એની ઉમરની છોકરીઓ પિકચર પાર્ટી કરવામાં બિઝી હોય જયારે નિરજા ઘરના લોકોની જરુરિયાત પૂરી કરવા ઓવર ટાઈમ કરતી હતી. હદ તો ત્યારે થઈકે જયારે પૂજાને ખબર પડી કે એના પતિને માટે આ એક ટાઈમપાસ એક્ટીવીટીથી વિશેષ કશુ નથી.
