Dhaneshvari Joshi

Children Stories Inspirational Children

3.5  

Dhaneshvari Joshi

Children Stories Inspirational Children

ત્રણ ઋતુ

ત્રણ ઋતુ

1 min
95


શિયાળો આવીયો એવો રે

થર થર થર કરતા કંપે હાથ

એવી ઠંડી લાગતી રે

શિયારામાં પહેરો ગરમ કપડા રે

માનો મમ્મી પપ્પા ની વાત રે.... !

ઉનાળો આવીયો એવો રે

લાગે છે બહુ ગરમી રે

ગરમીમાં જો લુ લાગે તો

પીવો લીબું સરબત રે.... !

હવે આવ્યુ ચોમાસુ રે

વરસાદ કેવો આવે રે

છમ છમ કરતી વરસાદ

ટપ ટપ પાણી બરસે રે

ચોમાસા માં રોજ તમે

તુલસી ઉકાળો પીવો રે... !

શિયારો છે ઠંડી નો રે

ઉનાળો છે ગરમી નો રે

ચોમાસુ છે વરસાદ નું રે

આવી છે મજાની આપણા

દેશ ની ત્રણ ઋતુ રે... !


Rate this content
Log in