ધરતી
ધરતી
1 min
64
"ધરતી માઁ માંગુ તારી પાસ...
મારી પૂરી કરજે આશ...રે
હું તો માંગી માંગી ને માંગુ છું એટલું..
મને અંત સમય દેજે તારો આશરો..
મારી પૂરી કરજે ધરતી માઁ આશ... રે"
"હું તો રહું છું પરદેશ
મારો ભારત છે દેશ..
ધરતી માઁ ઝાલજો મારો હાથ.. રે
મને અંત સમય દેજે માતા સાથ રે
મારી પૂરી કરજે ધરતી માઁ આશ...રે "
"જેવી ધારા જોશીની છે આશ
એવી લોકોની છે આશ
ધરતી માઁ તું મને ખોળે રાખજે..રે
એવા ભવોભવના ફેરા મારા ટાળજે
મારી પૂરી કરજે ધરતી માઁ આશ...રે "
"ધરતી માંગુ તારી પાસ
મારી પૂરી કરજે આશ..રે
હું તો માંગી માંગી ને માંગુ છું એટલું
મને અંત સમય દેજે તારો આશરો
મારી પૂરી કરજે ધરતી માઁ આશ.. રે "!
