STORYMIRROR

Mahavir Sodha

Others

2  

Mahavir Sodha

Others

ત્રિપુટી કાવ્ય

ત્રિપુટી કાવ્ય

1 min
212

દેખાડામાં

દુનિયા દાદરે ચડી

વાંદરાની જેમ

કૂદકો ભરી !  


મૂળિયાં ખસી ગયા ને,

પાછી હેઠી પડી,


આખી રાત,

આ વાવાઝોડામાં તરફડી

તોય ક્યાંય ગોતી ના જડી !


આમ ને આમ એક કવિની કલ્પનાં

બીજે હાથે ચડી


ત્યાં તો એક નવી મુસીબત સામે ખડી

અને દુનિયા પાછી રડી પડી !


શ્યામ, નરેશ, મહાવીર

આ કવિતા પૂરી કરી.


Rate this content
Log in