Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BINAL PATEL

Inspirational

3  

BINAL PATEL

Inspirational

તકલીફ

તકલીફ

1 min
233

કોઈને દિલ તૂટયાનું છે, કોઈને દગો દીધાનું છે,

કોઈને શરીરનું છે ને કોઈને આત્માનું છે,

કોઈ આંસુ સારે છે, કોઈ હસતે મુખે વધાવે છે,

શું છે આ દર્દ'નો મહિમા?

કોઈ બદલો લઈને પંપાળે છે,

કોઈ કલમની કેડીએ ચાલે છે,

કોઈ દવાથી મટાડે છે, કોઈ 'દર્દ'ને જ દોસ્ત બનાવે છે,

કોઈ લોકોને કહી સંભળાવે છે, કોઈ ખુદને જ સમજાવે છે,

અરે! 'દર્દ'ની શું પરિભાષા વ્હાલા,

બદલાની ભાવના દુનિયા બાળે છે, 

બસ સમજદારી અને સમજણ જ જિંદગી સવારે છે.

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational